AgroStar
યુપીએલ
12 ખેડૂતો
યુપીએલ રેનોવા (થાઇમથોક્સમ 25 ડબલ્યુજી) 100 ગ્રામ
₹139₹200

Free Home Deliveryરેટિંગ્સ

4.4
8
2
1
1
0

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: થાયમેથોક્ઝામ 25 % ડબ્લ્યુ જી
  • માત્રા: ડાંગર , કપાસ, ભીંડા , કેરી, સરસવ, ચા, બટેટા, લીંબુ : 40-80 ગ્રામ / એકર ઘઉં: 20 ગ્રામ / એકર, ટામેટા, રીંગણ: 80 ગ્રામ / એકર ડાંગર (માટી ભીંજવી): 250 ગ્રામ/ચોરસ મીટર વિસ્તાર બટાટા (જમીનમાં ટુવા ): 150 લિટર પાણીમાં 80 ગ્રામ / એકર.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ,ડ્રેનચિંગ
  • ઉપયોગીતા: ડાંગર ગાભમારાની ઈયળ, ગોલ મિજ, પાન વાળનારી ઈયળ, સફેદ પીઠનો છોડ તીતીઘોડો, કંટીના ચુસીયા, ગ્રીન લીફ હોપર, થ્રિપ્સ,કપાસ: લીલી પોપટી, મોલો,થ્રિપ્સ, સફેદ માખી, ભીંડા: લીલી પોપટી, મોલો મચ્છી, સફેદ માખી, કેરી હોપર, ઘઉં: મોલો મચ્છી, રાયડો: મોલો મચ્છી, ટામેટા: સફેદ માખી, રીંગણ: સફેદ માખી, ચા: મોસ્ક્વિટો બગ, બટેટા: મોલો મચ્છી, લીંબુ: સિટ્રસ સાયલા, લીલા પાંદડાનો હોપર, થ્રીપ્સ.
  • સુસંગતતા: મોટાભાગના છંટકાવના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર , કપાસ, ભીંડા , કેરી, ઘઉં, સરસવ, ટામેટા, રીંગણ , ચા, બટેટા, લીંબુ
  • વધારાનું વર્ણન: ઘણી બધી ચુસીયા જીવાતના વ્યવસ્થાપન માટે પોષણક્ષમ ઉકેલ
સંબંધિત ઉત્પાદનો