યુપીએલ પ્રોવેક્સ 200 એફએફ (17.5% કાર્બોક્સિન+17.5% એફએફ થાઈરમ 250 મિલી
બ્રાંડ: યુપીએલ
₹469₹640

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: કાર્બોક્સિન 17.5% + થાઇરમ 17.5% એફએફ
  • માત્રા: 10 મિલી /કિલો ગ્રામ બીજ
  • વાપરવાની પદ્ધતિ: બીજ માવજત
  • ઉપયોગીતા: ઘઉં: ઢીલો અંગારિયોં
  • સુસંગતતા: જંતુનાશક અને ફૂગનાશક સાથે ભેળવી શકાય છે
  • વાપરવાની આવૃત્તિ: 1 વાર
  • કયા પાકમાં વપરાય છે: ઘઉં
  • વિશેષ વર્ણન: બીજનું વધુ ઝડપી અને એકસરખું ઉગાવો, સુધારેલ મૂળ અને અંકુરની વૃદ્ધિ અને બીજ અને જમીનથી થતા રોગો પર ઉત્તમ નિયંત્રણ.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન યુપીએલ પ્રોવેક્સ 200 એફએફ (17.5% કાર્બોક્સિન+17.5% એફએફ થાઈરમ 250 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો