ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
  તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
યુપીએલ કોપિયો (સોઇલ પ્રોબાયોટીક્સ) 3 કિલો
3 Kg
બ્રાંડ: યુપીએલ
₹540₹540
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: માટી પ્રોબાયોટિક કન્સોર્ટિયમ - 2%, ઓર્ગેનિક કાર્બન - 38%, સીવીડ અર્ક - 24%, એસ્કોર્બિક એસિડ - 20%, એમિનો એસિડ - 9%, માયો ઇનોસિટોલ - 4%, થાઇમિન - 2%, આલ્ફા - ટોકોફેરોલ - 1%
  • માત્રા: 3 કિલો/એકર
  • વાપરવાની પદ્ધતિ: સોઇલ એપ્લિકેશન
  • ઉપયોગીતા: જમીનની રચના અને માળખું સુધારે
  • સુસંગતતા: તે બાયોફર્ટીલાઇઝર સાથે સુસંગત છે
  • વાપરવાની આવૃત્તિ: રોગની તીવ્રતા પર આધારીત
  • કયા પાકમાં વપરાય છે: બધા પાક
  • વિશેષ વર્ણન: કોપિયો એ પ્રોબાયોટીક્સ છે. તે જમીનની તંદુરસ્તી અને મૂળ વિકાસ, પાણી ની તંગી સહનશીલતા અને રોગ પ્રતિકાર સુધારવામાં મદદ કરે છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો