યુપીએલ ઉલાલા -4X
બ્રાંડ: યુપીએલ
₹5249₹7740

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: યુપીએલ - ઉલાલા (150 ગ્રામ) X 4
  • વિશેષ વર્ણન: સફેદ માખી અને લીલા ચૂસીયાના નિયંત્રણ માટે
  • કયા પાકમાં વપરાય છે: ચોખા, કપાસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે . વધારે માહિતી માટે "નિષ્ણાંત ની મદદ જોઈએ " બટન પર ક્લિક કરવું .
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • સુસંગતતા: મોટાભાગના છંટકાવના રસાયણો સાથે સુસંગત
  • ઉપયોગીતા: સફેદ માખી, મધીયા, લીલા તડતડીયા
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • માત્રા: 6- 8 ગ્રામ/પંપ અથવા 60 ગ્રામ/એકર
  • રાસાયણિક બંધારણ: ફ્લોનીકામીડ 50 ડબ્લ્યુ જી