યુપીએલ - ઉલાલા - ફ્લોનીકામિડ 50 ડબ્લ્યુજી (60 ગ્રામ)
બ્રાંડ: યુપીએલ
₹559₹780

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ફલોનીકમીડ 50 ડબ્લ્યુજી
  • માત્રા: 60 ગ્રામ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: સફેદ માખી ; મોલો મશી ; લીલી પોપટી ; થ્રિપ્સ; કંટીના ચુસીયા.
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર, કપાસ
  • વિશેષ વર્ણન: ચુસીયા જીવાત સામે લાંબા સમયસુધી અસર , 2 કલાકનો વરસાદ, નવા વિકાસને પણ સુરક્ષિત કરે છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન યુપીએલ - ઉલાલા - ફ્લોનીકામિડ 50 ડબ્લ્યુજી (60 ગ્રામ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો