AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
10 ખેડૂતો

મોલબાન (ક્લોરોપાયરિફોસ 20% ઇસી) 1 લીટર

₹290₹560
( 48% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.8
9
0
1
0
0

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્લોરોપાયરીફોસ 20 % ઈસી
વાપરવાની પદ્ધતિ
છંટકાવ ,બીજ માવજત ,જમીનમાં પૂંખીને
પરિણામકારકતા
ડાંગર: હિસ્પા, પાન વાળનારી ઈયળ, ગોલ મીંજ, ગાભમારાની ઈયળ, કઠોળ પાકો: શીંગની ઈયળ, અડદ, થડ કાપનાર ઈયળ, શેરડી: બ્લેક બગ, શરૂવાતમાં થડ અને સ્ટોક કાપનાર ઈયળ, પાયરેલ; કપાસ: મોલો મચ્છી, જીંડવાની ઈયળ, સફેદ માખી, મગફળી: મોલો, મુંડા; રાયડો: મોલો મચ્છી; રીંગણ: થડ અને ફળ કોરી ખાનાર ઈયળ; કોબીજ; હીરાફૂદું , ડુંગળી: મુંડા; બોર : લીફ હોપર; સાઇટ્રસ: કાળી મોલો મચ્છી; તમાકુ: ગ્રાઉન્ડ બીટલ
સુસંગતતા
અન્ય જંતુનાશકો, ફૂગનાશક સાથે સુસંગતતા
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
ડાંગર (ચોખા), કઠોળ, ચણા , શેરડી, કપાસ, મગફળી, સરસવ, રીંગણ , કોબી, ડુંગળી, સફરજન, બોર , સાઇટ્રસ, તમાકુ, ઘઉં,
વિશેષ માહિતી
તે એક બ્રોડસ્પેક્ટ્રમ જંતુનાશક છે જે ઈયળ, ચુસીયા જીવાત અને જમીન જન્ય જીવાત જેવા ઘણા પાકમાં અસરકારક રીતે ઘણી જીવાતોને નિયંત્રિત કરે છે.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise