AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
14713 ખેડૂતો

મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 1 કિલો

₹845₹1000
( 16% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:250 ગ્રામ500 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
10092
1710
1301
606
1004

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી
પરિણામકારકતા
મરચાં: ફળનો સડો, તરછારો દ્રાક્ષ: એન્થ્રેકનોઝ, તરછારો , મગફળી: સુકારો, થડનો કોહવારો, પાનના ટપકા, મૂળનો સડો, ટીક્કા પાનના ટપકા; કેરી: એન્થ્રેક્નોઝ, તરછારો ડાંગર: કરમોડી બટાટા: કાળા ધબ્બા, અગતરો સુકારો, પછાતરો સુકારો,
લાગુ પડતા પાકો
મગફળી, ડાંગર, બટાકા, દ્રાક્ષ, આંબો, મરચું, ચા, સફરજન, મકાઈ
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
પ્રમાણ
મગફળી (પાનનાં ટપકાં): 200 ગ્રામ/એકર; ડાંગર (કરમોડી): 300 ગ્રામ/એકર; બટાટા (આગોતરો સુકારો અને પાછોતરો સુકારો): 700 ગ્રામ/એકર; ચા (પાનનાં ટપકાં, ભૂખરા ટપકાં,લાલ ગેરુ, ડાઈ-બેક,કાળો કોહવારો): 500 ગ્રામ/એકર; દ્રાક્ષ (તરછારો, ભૂકીછારો,એન્થ્રેકનોઝ): 1.5 ગ્રામ/લિટર; આંબો (ભૂકીછારો, એન્થ્રેકનોઝ): 1.5 ગ્રામ/લિટર; મરચા પાનનો સડો, ફળનો સડો, ભૂકીછારો): 300 ગ્રામ/એકર; મકાઈ (તરછારો, પાન નો સુકારો): 400 ગ્રામ/એકર; સફરજન (ફળ સ્કેબ, ભૂકીછારો); મગફળીના બીજની માવજત (ટીક્કા, મૂળનો કોહવારો): 2.5 ગ્રામ/કિલો બીજ.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ, બીજ માવજત
પુનઃ વપરાશ
રોગના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
મોટાભાગના પાનના રોગોને નિયંત્રિત કરી શકે છે
અસરકારકતાના દિવસો
7 દિવસ
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-247837/2023-Carbendazim + Mancozeb (WP) (442)-1037
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise