AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1509 ખેડૂતો

મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 250 ગ્રામ

₹256₹600
( 57% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
990
162
150
74
133

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
એસેટામિપ્રિડ 20% એસપી
પ્રમાણ
કપાસ (મોલો, લીલા તડતડીયા): 20 ગ્રામ/એકર, (સફેદ માખી): 40 ગ્રામ/એકર; કોબી અને ભીંડા (મોલો)-30 ગ્રામ/એકર; મરચાં (થ્રીપ્સ) અને ડાંગર (ભૂખરા તડતડીયા): 20-40 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ: (મોલો, લીલા તડતડીયા,સફેદ માખી) કોબી અને ભીંડા (મોલો), મરચાં (થ્રિપ્સ, મોલો,સફેદ માખી); ડાંગર: (ભૂખરા તડતડીયા)
સુસંગતતા
બધા જ રસાયણો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
8-10 દિવસ
પુનઃ વપરાશ
1 વખત
લાગુ પડતા પાકો
કપાસ;કોબીજ,ભીંડા,મરચાં,ડાંગર
વિશેષ માહિતી
સફેદ માખી અને મોલોના નિયંત્રણ માટે
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-218076/2022-Acetamiprid (SP) (442)-982
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise