AgroStar
પાવરગ્રો
12 ખેડૂતો
મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 20 ગ્રામ
₹39₹57

Free Home Deliveryરેટિંગ્સ

4.8
11
0
1
0
0

મુખ્ય મુદ્દા:

  • લાગુ પડતા પાકો: કપાસ;કોબીજ,ભીંડા,મરચાં,ડાંગર
  • રાસાયણિક તત્વ: એસેટામિપ્રિડ 20% એસપી
  • પ્રમાણ: કપાસ (મોલો, લીલા તડતડીયા): 20 ગ્રામ/એકર, (સફેદ માખી): 40 ગ્રામ/એકર; કોબી અને ભીંડા (મોલો)-30 ગ્રામ/એકર; મરચાં (થ્રીપ્સ) અને ડાંગર (ભૂખરા તડતડીયા): 20-40 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પરિણામકારકતા: કપાસ: (મોલો, લીલા તડતડીયા,સફેદ માખી) કોબી અને ભીંડા (મોલો), મરચાં (થ્રિપ્સ, મોલો,સફેદ માખી); ડાંગર: (ભૂખરા તડતડીયા)
  • સુસંગતતા: બધા જ રસાયણો સાથે સુસંગત
  • અસરકારકતાના દિવસો: 80 10 દિવસ
  • પુનઃ વપરાશ: 1 વખત
  • વિશેષ માહિતી: સફેદ માખી અને મોલોના નિયંત્રણ માટે
  • ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો