મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 100 ગ્રામ
બ્રાંડ: પાવરગ્રો
₹164₹240

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: એસેટામિપ્રિડ 20% એસપી
  • માત્રા: કપાસ મોલો ,લીલી પોપટી : -20 ગ્રામ / એકર, કપાસ સફેદ માખી -40 ગ્રામ / એકર; કોબી અને ભીંડા - એકર દીઠ 30 ગ્રામ; મરચું અને ડાંગર : એકરમાં 20 થી 40 ગ્રામ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: મોલો મશી , લીલી પોપટી , થ્રિપ્સ, સફેદ માખી કોબીજ: મોલો મશી , ભીંડા : મોલો મશી , મરચાં: થ્રિપ્સ, મોલો મશી , સફેદ માખી ; ચોખા: બ્રાઉન પ્લાન્ટ હોપર, મગ: સફેદ માખી , લીલી પોપટી; સાઇટ્રસ: સાયલા , સફેદ માખી , મોલો મશી , રીંગણા: લીલી પોપટી, થ્રિપ્સ, મોલો મશી , સફેદ માખી .
  • અસરનો સમયગાળો: 80 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 1 વખત
  • કયા પાકમાં વપરાય છે: કપાસ; મરચાં; ટામેટા;રીંગણ, ભીંડા, ધાણા,મગ, રાયડો , લીંબુ, મગફળી, બટાકા, ટામેટા, જીરું, અડદ
  • વિશેષ વર્ણન: સફેદ માખી અને મોલોના નિયંત્રણ માટે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 100 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત મહારાષ્ટ્ર માટે લાગુ પડે છે. જો તમે મહારાષ્ટ્ર ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો