મેડ્રિડ (એસીટામાપ્રીડ 20% એસપી) 100 ગ્રામ
બ્રાંડ: પાવરગ્રો
₹164₹240

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: એસીટામીપ્રીડ 20% SP
  • માત્રા: 20-40 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: પાન પર છંટકાવ
  • ઉપયોગીતા: કપાસમાં મધીયા, લીલા તડતડીયા અને સફેદ માખીનું નિયંત્રણ
  • સુસંગતતા: મોટા ભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 8-10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 1 વાર
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, કોબીજ, ભીંડા, મરચી, ચોખા
  • વિશેષ વર્ણન: સફેદ અને કાળા ગળા માટે ખુબ સારી
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન મેડ્રિડ (એસીટામાપ્રીડ 20% એસપી) 100 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો