મેટકો (મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64%) 250 ગ્રામ
બ્રાંડ: ઇન્ડોફિલ
₹329₹400

રેટિંગ્સ

4.2
65
10
15
1
10

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: મેટાલિકઝેલ 8% +મેન્કોઝેબ 64% ડબ્લ્યુ પી
  • માત્રા: દ્રાક્ષ, બટેટા, સરસવ: 1000 ગ્રામ / એકર તળ છારો ; તમાકુની નર્સરી (ભીનાશથી માટીમાં ડ્રેન્ચિંગ ): 2000 ગ્રામ / એકર; બાજરી, તમાકુ (પાંદડાની સળીયાથી): 800 ગ્રામ / એકર; કાળા મરી: 1.5 ગ્રામ / લિટર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ , ડ્રેનચિંગ
  • ઉપયોગીતા: દ્રાક્ષ: તરછારો, તમાકુ, નર્સરી: ધરું કોહવારો, પાનમાં સુકારો, કાળી ફૂગ; બટાકા: પછાતરો સુકારો, રાયડો: સફેદ ગેરુ, સુકારો ; કાળા મરી: થડનો સડો; બાજરી: તરછરો.
  • સુસંગતતા: તે સામાન્ય રીતે ઉપયોગમાં આવતા જંતુનાશકો સાથે સુસંગત છે. આ ચૂનો સલ્ફર અને બોર્ડોક્સ મિશ્રણ અથવા આલ્કલાઇન ઉકેલો સાથે સુસંગત નથી.
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: મરી, દ્રાક્ષ, રાયડો ,બાજરી, બટેટા, તમાકુ
  • વિશેષ વર્ણન: ડ્યુઅલ એક્શન, બ્રોડ સ્પેક્ટ્રમ ફૂગનાશક જે રોગોને તેના નિવારક ક્રિયા દ્વારા નિયંત્રિત કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
મેટકો (મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64%) 500 ગ્રામ
₹599₹755
મેટકો (મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64%) 250 ગ્રામ
₹329₹435
મેટલ ગ્રો (મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64%) 500 ગ્રામ
₹579₹800
મેટકો (મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64%) 1 કિગ્રા
₹1149₹1320
મેટલ ગ્રો (મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64%) 250 ગ્રામ
₹299₹425
ડ્યુપોન્ટ કર્ઝેટ (સાયમોક્સાનીલ 8%+મેન્કોઝેબ 64%) 300 ગ્રામ
₹399₹532
મોક્ઝીમેટ (સાયમોક્સાનિલ 8% + મેન્કોઝેબ 64% ડબ્લ્યુપી)300 ગ્રામ
₹400₹561
ઈન્ડોફિલ કમ્પેનિયન (કાર્બેન્ડાઝીમ 12% + મેન્કોઝેબ 63% WP) 1 કિ.ગ્રા.
₹609₹750
યુપીએલ સાફ કાર્બેન્ડાઝિમ 12% + મન્કોઝેબ 63% ડબ્લ્યુપી (250 ગ્રામ)
₹169₹241
મેન્ડોઝ (માન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 500 ગ્રામ
₹309₹385