ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબ્લ્યુજી ) 500 ગ્રામ X 1 યુનિટ
પાવર ગ્રો ફ્લોરેન્સ 500 મિલી X 1 યુનિટ
કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40%) 40 ગ્રામ X 2 યુનિટ
વેટસિલ પ્લસ (સ્પ્રેડર/સ્ટીકર/પેનિટ્રેટર) 100 મિલી X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે, જેમાં એક જંતુનાશક જે મોલો મસી, લીલી પોપટી, થ્રીપ્સ, અને ફુગજન્ય રોગો જેવાકે સુકારો, ધરુંનો કોહવારો,ભૂકીછારોના નિયંત્રિત કરવા માટે એક ફુગનાશક છે, આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક, એક પાક પોષક તત્વો છે જે રાસાયણિક જંતુનાશકોની કાર્યક્ષમતા અને આરોગ્યપ્રદ વૃદ્ધિમાં વધારો કરે છે. મજબૂત છોડ, કેરીના ફૂલો અને ફળનો રંગ ચમત્કાર બનાવે છે.