મીડિયા (ઇમીડાકલોપ્રીડ 17.8%એસએલ )100 મિલી
બ્રાંડ: ધાનુકા
₹155₹206

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઇમીડાકલોપ્રીડ 17.8%એસએલ
  • માત્રા: કપાસ: 40-50 મિલી / એકર; ડાંગર -40-50 મિલી / એકર; મરચાં: 50-100 મિલી / એકર, સૂર્યમુખી: 40 મિલી / એકર; ભીંડા : 40 મિલી / એકર, મગફળી: 40-50 મિલી / એકર ટામેટા: 60-70 મિલી / એકર,રીંગણ : 100 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: મોલો મશી , સફેદ માખી , લીલી પોપટી , થ્રિપ્સ;ડાંગર: કંટીના ચુસીયા, મરચાં: મોલો , થ્રિપ્સ; ભીંડા : મોલો , થ્રિપ્સ; મગફળી:ઈયળ, લીલી પોપટી ; ટામેટા: સફેદ માખી
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 7 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2 વખત
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ચોખા,મરચી, સૂર્યમુખી, ભીંડા, મગફળી, ટામેટા, રીંગણ
  • વિશેષ વર્ણન: મોલો મચ્છી માટે સૌથી અસરકારક
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન મીડિયા (ઇમીડાકલોપ્રીડ 17.8%એસએલ )100 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો