મીડિયા (ઇમીડાકલોપ્રીડ 17.8%એસએલ )100 મિલી
બ્રાંડ: ધાનુકા
₹155₹206

રેટિંગ્સ

4
304
52
64
38
45

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઇમીડાકલોપ્રીડ 17.8%એસએલ
  • માત્રા: કપાસ: 40-50 મિલી / એકર; ડાંગર -40-50 મિલી / એકર; મરચાં: 50-100 મિલી / એકર, સૂર્યમુખી: 40 મિલી / એકર; ભીંડા : 40 મિલી / એકર, મગફળી: 40-50 મિલી / એકર ટામેટા: 60-70 મિલી / એકર,રીંગણ : 100 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: મોલો મશી , સફેદ માખી , લીલી પોપટી , થ્રિપ્સ;ડાંગર: કંટીના ચુસીયા, મરચાં: મોલો , થ્રિપ્સ; ભીંડા : મોલો , થ્રિપ્સ; મગફળી:ઈયળ, લીલી પોપટી ; ટામેટા: સફેદ માખી
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 7 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2 વખત
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ચોખા,મરચી, સૂર્યમુખી, ભીંડા, મગફળી, ટામેટા, રીંગણ
  • વિશેષ વર્ણન: મોલો મચ્છી માટે સૌથી અસરકારક
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો