મહોઘ્યા 51 તુવેર (1 કિલો) બીજ
બ્રાંડ: મહોઘ્યા સીડ્સ
₹270₹300

અન્ય મુદ્દા

  • ખાસ ટિપ્પણી:અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
  • રોગ પ્રતિકાર:સુકારા સામે રોગ પ્રતિકારક જાત
  • વાવણીનું ઊંડાણ:3 સેમી
  • પાકનો સમયગાળો:155 થી 160 દિવસમાં પાકતી જાત છે

ઉત્પાદન હાઇલાઇટ્સ

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: જૂન- જુલાઈ
  • વાવણીની પધ્ધતિ: ઓરણીથી અથવા થાણીને
  • વાવણીનું અંતર: બે હાર વચ્ચે 3 થી 4 ફૂટ અને બે છોડ વચ્ચે 1 થી 1.5 ફૂટ
  • વિશેષ વર્ણન: મધ્યમથી સફેદ દાણા, પિયત- બિનપિયત બંનેમાં સારું ઉત્પાદન આપતી જાત છે
  • છોડનો સ્વભાવ: ઉભડી જાત
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન મહોઘ્યા 51 તુવેર (1 કિલો) બીજ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો