માત્રા: છંટકાવ- 45 ગ્રામ/ 15 લીટર અથવા જમીનમાં 5 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા જમીનમાં
ઉપયોગીતા: કોષ દીવાલ મજબુત બને છે. જેથી રોગ અને જીવાત સામે રક્ષણ મળે છે. તથા કેલ્શિયમ ની ઉણપના કારણે થતા ફળના સડાનો રોગ અને ફળ ફાટવાની સમસ્યા સામે રક્ષણ મળે છે.
સુસંગતતા: કોઈપણ અન્ય વોટર સોલ્યૂબલ ખાતર સાથે ભળવું નહીં
અસરનો સમયગાળો: 7-12 દિવસ
વાપરવાની આવૃત્તિ: ૨ થી ૩ વાર ૨૦ થી ૨૫ દિવસ ના અંતરે, પાકમાં વિકાસ અને વૃદ્ધિ અવસ્થાએ
કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
વધારાનું વર્ણન: પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો થાય છે અને ટામેટામાં ટીપનો સડો અને બટાટામાં પાનના ટપકાને ઘટાડે છે
વિશેષ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.