મહિકો 8 (એમએચબીજી-8) દૂધી (50 ગ્રામ) બિયારણ
બ્રાંડ: મહિકો
₹200₹342

અન્ય મુદ્દા

  • છોડનો સ્વભાવ:સતત વિકાસ થાય તેવી જાત
  • પહેલી કાપણી:50 - 55 દિવસ
  • વાવણીનું ઊંડાણ:1 સે.મી.
  • ફળાઉનો પ્રકાર:એક

ઉત્પાદન હાઇલાઇટ્સ

ફળનો રંગઆકર્ષક ચળકતા લીલા રંગના ફળ
ફળનું વજન700 - 750 ગ્રામ
ફળ લંબાઈ40 - 45 સેમી
ફળનો આકારનળાકાર આકાર

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ખરીફ, ઉનાળો
  • વાવણીની પધ્ધતિ: થાણીને
  • વાવણીનું અંતર: ચાસથી ચાસ : 6 ફીટ; છોડથી છોડ : 3 ફીટ
  • વિશેષ વર્ણન: નિકાસ માટે અનુકૂળ, વધુ સમય માટે રાખી શકાય છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલ માહિતી માત્ર સંદર્ભ માટે જ છે અને ખાસ કરીને તે જમીનના પ્રકાર અને હવામાનની સ્થિતિ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ જાણકારી અને ઉપયોગ માટેના માર્ગદર્શન વિશે જાણવા માટે હંમેશા ઉત્પાદનનું લેબલ અને આનુસંગિક પત્રિકાનો ઉપયોગ કરવો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન મહિકો 8 (એમએચબીજી-8) દૂધી (50 ગ્રામ) બિયારણ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો