વિશેષ ટિપ્પણી:અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
પાકની અવધિ:200 - 220 દિવસ
સેગમેન્ટ:મોળી
મુખ્ય મુદ્દા:
વાવણીની મોસમ
મે
વાવણી પદ્ધતિ
થાણીને
વાવણી અંતર
બે હાર વચ્ચે: 5 ફૂટ; બે છોડ વચ્ચે: 2 ફૂટ
વધારાનું વર્ણન
પહોળા અંતરના વાવેતર અને ટપક સિંચાઈ ખેતી માટે યોગ્ય; બીજા ફાલની ઉત્તમ ક્ષમતા; મોસમ પૂર્વે તેમજ નિયમિત વાવેતર કરવા માટે યોગ્ય