મહાધન દ્રાવ્ય ખાતર NPK (12:61:00) - 1 કિલો
બ્રાંડ: મહાધન
₹159₹190

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: નાઇટ્રોજન (N), ફોસ્ફરસ (P)
  • માત્રા: ફેર્ટીગેશન : પાકના આધારે, પાન પર છંટકાવ : 1-2 કિગ્રા / એકર (પાક અને તબક્કાના આધારે)
  • વાપરવાની પદ્ધતિ: ફેર્ટીગેશન અને છંટકાવ
  • ઉપયોગીતા: નવા મૂળ ની વૃદ્ધિ માટે સારૂ
  • સુસંગતતા: તેને કેલ્શિયમ સાથે મિશ્રિત ન કરવું
  • અસરનો સમયગાળો: 15-20 દિવસ
  • કયા પાકમાં વપરાય છે: બધા પાક
  • વિશેષ વર્ણન: ફૂલો ને ખરતાં અટકાવે અને ફળ સેટિંગમાં સુધારો કરે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન મહાધન દ્રાવ્ય ખાતર NPK (12:61:00) - 1 કિલો અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો