મહાધન ડબ્લ્યુએસએફ એનપીકે (19:19:19) 1 કિગ્રા
બ્રાંડ: મહાધન
₹129₹200

રેટિંગ્સ

4.4
405
75
70
12
30

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: નાઇટ્રોજન (એન), ફોસ્ફરસ (પી) અને પોટેશિયમ (કે)
  • માત્રા: ડ્રિપમાં: પાકના આધારે, છંટકાવ: 1-2 કિલો/એકર (પાક અને તબક્કાઓ પર આધારિત)
  • વાપરવાની પદ્ધતિ: ડ્રિપમાં અને છંટકાવ
  • સુસંગતતા: તે કેલ્શિયમ સાથે મિક્સ કરવું નહીં.
  • અસરનો સમયગાળો: 15-20 દિવસ
  • કયા પાકમાં વપરાય છે: A) ડ્રિપમાં: દ્રાક્ષ, દાડમ, કેળા, કપાસ, ટામેટા, રીંગણ, ડુંગળી, શેરડી, આદુ, હળદર, કાકડી, ફૂલ પાકો અને સંરક્ષિત ખેતી/હાઇડ્રોપોનિક્સ (તમામ પાકો, જ્યાં ડ્રિપ સુવિધા છે) B) છંટકાવ: બધા પાક
  • વિશેષ વર્ણન: 1. તે સરખા પ્રમાણમાં NPK ધરાવે છે, જે છોડના વિકાસ અને વૃદ્ધિ માટે ઉપયોગી છે. 2. તે જલ્દી નવી ફૂટ ખીલવા અને વનસ્પતિક વૃદ્ધિ માટે ઉપયોગી છે. 3. પોટેશિયમ સલ્ફેટના રૂપમાં પૂરો પાડવામાં આવતો હોવાથી, તેનો સુરક્ષિત રીતે ક્લોરાઇડ સંવેદનશીલ પાક માટે ઉપયોગ કરી શકાય.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો