મલ્ટિપ્લેક્સ પુષ્ટિ ચિલેટેડ 10% કૅલ્શિયમ (100 ગ્રામ)
બ્રાંડ: મલ્ટીપ્લેક્સ
₹160₹170
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: કૅલ્શિયમ 10% ઇડીટીએ
  • માત્રા: 10 ગ્રામ/પંપ અથવા 100 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: મેગ્નેશિયમ અને સલ્ફર ઉપરાંત કેલ્શિયમ એ ત્રણ ગૌણ પોષક તત્વોમાંનું એક છે. મુખ્ય પોષક તત્વોની (નાઇટ્રોજન, ફોસ્ફોરસ અને પૉટેશિયમ)ની જેમ, આ તત્વો પણ છોડના સ્વસ્થ વિકાસ માટે જરૂરી છે. તે કોષની દિવાલને મજબૂત બનાવે છે. તેમજ કૅલ્શિયમની ઉણપથી થતાં રોગો સામે રક્ષણ આપે છે.
  • સુસંગતતા: મોટા ભાગના રાસાયણો સાથે સુસંગત છે.
  • વાપરવાની આવૃત્તિ: 1-2 વખત
  • કયા પાકમાં વપરાય છે: બધા જ પાકો
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
કૂપન
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો