AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
60 ખેડૂતો

મરચી ફ્લાવરિંગ કીટ

₹799₹1462
( 45% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.3
41
6
8
2
3

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
કોરોમંડલ ગ્રોમોર 12:61:00 (1 કિગ્રા) X 1 યુનિટ ફ્લોરોફિક્સ (250 ગ્રામ) X 1 યુનિટ ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 - 500 ગ્રામX 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે, ફળોના કદ સાથે છોડની વૃદ્ધિમાં વધારો કરવા અને ફૂલોની અને ફળોની સંખ્યામાં વધારો કરવા માટે આ કીટમાં ત્રણ પાક પોષણ દવાનો સમાવેશ થાય છે જે ઉત્પાદનની ગુણવત્તા જાળવણીમાં વધારો કરે છે. રોગો અને જીવાતો સામે પ્રતિકાર કરવામાં પણ મદદ કરે છે. અને પાકને સ્વસ્થ રાખે છે
લાગુ પડતા પાકો
મરચી
પરિણામકારકતા
કોરોમંડલ ગ્રોમોર 12:61:00:ઉત્તમ ફૂલો અને ફળ સેટિંગ માટે વધુ અનુકુળ; ફ્લોરોફિક્સ: ફૂલોના સેટિંગને વધારવા માટે; ન્યુટ્રીપ્રો ગ્રેડ 4: ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરે છે. રોગો અને જીવાતો સામે પ્રતિકાર કરવામાં પણ મદદ કરે છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
કોરોમંડલ ગ્રોમોર 12:61:00: 75 ગ્રામ/પંપ; ફ્લોરોફિક્સ: 25 ગ્રામ/પંપ; ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 : 15 ગ્રામ/પંપ
રાસાયણિક તત્વ
કોરોમંડલ ગ્રોમોર 12:61:00:નાઇટ્રોજન- 12% અને ફોસ્ફરસ- 61%; ફ્લરોફિક્સ: પ્રોટીન હાઇડ્રોલાયસેટ પાવડર 80% ટીસી; નુટ્રી પ્રો ગ્રેડ 4: ન્યુટ્રી પ્રો ગ્રેડ 4 : ઝીંક 6%, ફેરસ 4%, મેન્ગેનીઝ 1%, કોપર 0.5%, બોરોન 1%, મોલિબડેનમ 0%
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise