AgroStar
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
1 ખેડૂતો
મગફળી સુરક્ષા સ્પ્રે કીટ (GJ & RJ)
₹3699₹5625

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 200 મિલી X 1;અમેઝ -એક્સ (ઈમામમેકટીન બેન્ઝોઇટ 5% એસજી )100 ગ્રામ X 2;સ્ટેલર ( જીબ્રેલીક એસિડ 0.001 %) 1 લીટર X 1;ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 500 જી X2 ;રોઝટમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબ્યુકોનાઝોલ 18.3% એસસી) 250 મિલી X 1;પાવર ગ્રો સ્પ્રેડ અપ ૨૫૦ મિલી X1
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • ઉપયોગીતા: કીલ એક્સ-: લીલી પોપટી ,મોલો , થ્રીપ્સ, જીંડવાની ઈયળ;અમેઝ -એક્સ જીંડવાની ઈયળ ,;સ્ટેલર-ફૂલો પછી પાક અને ફળ વિકાસ ;પાવર ગ્રો સ્પ્રેડ અપ-વધુ વરસાદમાં પણ દવાની અસર સારી થાય છે, અને તે મહત્તમ કવરેજ કરે છે.
  • માત્રા: કીલ એક્સ -કપાસ @ 80 મિલી / એકર;અમેઝ -એક્સ-કપાસ: 76-88 ગ્રામ / એકર;સ્ટેલર-25- 30 મિલી/પંપ(15 લીટર) અથવા 250 મિલી/એકર;ટેબુલ -એકર દીઠ 500 ગ્રામ;રોઝટમ-એકર દીઠ 240 થી 300 મિલી;પાવર ગ્રો સ્પ્રેડ અપ-5-10 મિલી/પંપ અથવા 250 મિલી/એકર
  • રાસાયણિક બંધારણ: કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 200 મિલી;અમેઝ -એક્સ (ઈમામમેકટીન બેન્ઝોઇટ 5% એસજી )100 ગ્રામ;સ્ટેલર ( જીબ્રેલીક એસિડ 0.001 %) 1 લીટર;ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 500 જી;રોઝટમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબ્યુકોનાઝોલ 18.3% એસસી) 250 મિલી;રોઝટમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબ્યુકોનાઝોલ 18.3% એસસી) 250 મિલી;પાવર ગ્રો સ્પ્રેડ અપ ૨૫૦ મિલી
સંબંધિત ઉત્પાદનો