મગફળી ભરોસા કીટ
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹1299₹2235

મુખ્ય મુદ્દા:

  • વિશેષ વર્ણન: મગફળીના વાવણી સમયે પ્રારંભિક તબક્કે પાકની વૃદ્ધિનો નિર્ણાયક સમય છે. જીવાત અને ફૂગના રોગ જેવા કે ઉધઈ, મુંડા અને પાન ટપકાં, ગેરુ અને મગફળીની વાવણી પછીના પ્રારંભિક તબક્કે પાકના વિકાસના નિર્ણાયક સમયગાળાના પાકને અસર થાય છે. પાકના ઉપજ પર આની સીધી અસર પડે છે, અમે આ માટે સ્પેશિયલ કીટ તૈયાર કરી છે. આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષકનો સમાવેશ થાય છે આ ઉપાય પાકને જીવાત અને ફૂગ રોગોથી સુરક્ષિત કરે છે અને બીજની ઉત્સાહ વધે છે પાકને જીવાત અને ફૂગ રોગોથી સુરક્ષિત કરે છે અને પાકના સ્વસ્થ વિકાસમાં મદદ કરે છે.
  • રાસાયણિક બંધારણ: મેન્ડોઝ : મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી; કોન્સ્ટા: ફિપ્રોનિલ 40% + ઇમિડાકલોપ્રિડ 40% ડબ્લ્યુડીજી; રુટ પાવર: હ્યુમિક અને ફુલવિક
  • માત્રા: મેડોઝ: 500 ગ્રામ / એકર; કોન્સ્ટા: 100 ગ્રામ / એકર ; રૂટ પાવર, 200 ગ્રામ /એકર
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં આપવું
  • ઉપયોગીતા: મૅન્ડોઝ : એન્થ્રેકનોઝ, પાન ટપકાં, ગેરુ, મુળખાઈ, કોલર રોટ; કોન્સ્ટા; મુંડા ના નિયંત્રણ માટે અસરદાર, ; રૂટ પાવર ; તંતુ મૂળ વિકાસ માં મદદ રૂપ જેથી છોડ નો વિકાસ સારો થાય
  • કયા પાકમાં વપરાય છે: મગફળી
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન મગફળી ભરોસા કીટ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો