ભરોસા કીટ - ભીંડા
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹699₹1315

મુખ્ય મુદ્દા:

  • વિશેષ વર્ણન: ભીંડાના વાવણી સમયે પ્રારંભિક તબક્કે પાક વૃદ્ધિનો મહત્વપૂર્ણ સમય છે. પાંદડા પર તડતડિયા, મોલોમશી, થ્રીપ્સ, સફેદમાખી અને પાન ટપકા જેવા જીવાત અને ફુગજન્ય રોગોના ઉપદ્રવને કારણે પાકને અસર થાય છે. ભીંડાની વાવણી પછીના પ્રારંભિક તબક્કે પાકની વૃદ્ધિનો નિર્ણાયક સમય છે, પાકના ઉપજ પર આની સીધી અસર પડે છે અમે આ માટે વિશેષ ભરોસા કીટ તૈયાર કરી છે. આ કીટમાં જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાકના પોષક તત્વોનો સમાવેશ થાય છે આ કીટ થી પાકને જીવાત અને ફૂગ રોગોથી સુરક્ષિત રાખે છે અને સફેદ મૂળની વૃદ્ધિમાં વધારો કરે છે.
  • કયા પાકમાં વપરાય છે: ભીંડા
  • ઉપયોગીતા: મૅન્ડોઝ : એન્થ્રેકનોઝ, પાન ટપકાં, ગેરુ, મુળખાઈ, કોલર રોટ, ક્રુઝર; તડતડિયા, સફેદ માખી, મોલોમશી, થ્રિપ્સ, ; રૂટ પાવર; તંતુ મૂળ વિકાસ માં મદદ રૂપ જેથી છોડ નો વિકાસ સારો થાય
  • વાપરવાની પદ્ધતિ: જમીન માં આપવું
  • માત્રા: મેન્ડોઝ : 500 ગ્રામ / એકર; ક્રુઝર: 250 ગ્રામ / એકર; રુટ પાવર: 200 ગ્રામ / એકર
  • રાસાયણિક બંધારણ: મેન્ડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી; ક્રુઝર: થાયમેથોકસામ 25% ડબલ્યુજી; રુટ પાવર: હ્યુમિક અને ફુલવિક
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ભરોસા કીટ - ભીંડા અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો