બ્લુ કોપર (કોપર ઓક્સી ક્લોરાઇડ) 500 ગ્રામ
બ્રાંડ: ક્રિસ્ટલ
₹409₹675

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: કોપર ઓક્સી ક્લોરાઇડ 50% ડબ્લ્યુપી
  • માત્રા: ટામેટાં, ચા, દ્રાક્ષ, નાળિયેર -1 કિગ્રા / એકર; એલચી એંટ્રીસ, મરચાં, સોપારી, કેળા જીરું, બટેટા, ડાંગર, તમાકુ ડી કોફી: 1.5 કિગ્રા - 2.2 કિગ્રા / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: લીંબુ: પાનના ટપકા અને કેન્કર, મરચાં: પાનના ટપકા અને ફળનો સડો, કેળા: ફળનો સડો અને પાનના ટપકા, કોફી: બ્લાઇટ, બટાટા: આગતરો સુકારો, પાછતરો સુકારો, ડાંગર: કથ્થાઈ ધબ્બા, તમાકુ: તરછારો, કાળી ફૂગ ટામેટા: આગતરો સુકારો, પાછતરો સુકારો, અને પાનના ટપકા, દ્રાક્ષ: તરછારો, નાળિયેર: બડ રોટ"
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: લીંબુ, મરચાં, સોપારી, કેળા જીરું, બટાકા, ડાંગર, તમાકુ ટામેટાં, ચા, દ્રાક્ષ, નાળિયેર, એલચી, કોફી "
  • વિશેષ વર્ણન: બ્રોડ સ્પેક્ટ્રમ સંપર્ક ફૂગનાશક બહુ બધા પાક પર વપરાય છે અને માટીના ડ્રેનચિંગ તરીકે વપરાય છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બ્લુ કોપર (કોપર ઓક્સી ક્લોરાઇડ) 500 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો