રાસાયણિક બંધારણ: લ્યુર માં ૯૯% શુધ્ધ પેરા ફેરોમોન ગંધ હોય છે
માત્રા: દેખરેખ માટે 1 પિંજર પ્રતિ એકર ગોઠવો. અસરકારક પદ્ધતિથી ફળ માખીઓ (ઓરીએન્ટલ માખીઓ) મોટા પ્રમાણમાં પકડવા માટે પિંજરની સંખ્યા પ્રતિ એકર 8 સુધી વધારવી.
વાપરવાની પદ્ધતિ: હુકમાં લ્યુર ગોઠવો અને પિંજરને જમીનથી 3-5 ફૂટ ઉપર લટકાવો.
ઉપયોગીતા: ફળ માખીઓને આકર્ષે છે અને પકડે છે (બેક્ટ્રોસેરા ડોર્સેલીસ સ્પિસીસ)
અસરનો સમયગાળો: લ્યુર ૬૦ દિવસ સુધી અસરકારક રહે છે, ટ્રેપ ૨-૩ વર્ષ સુધી ઉપયોગી છે
વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
કયા પાકમાં વપરાય છે: કેરી, પપૈયા, જામફળ, નારંગી, કેળા, કાજુ, ચીકુ, લીચી જેવા ફળ પાકોમાં વપરાય છે.
વિશેષ વર્ણન: સેન્દ્રિય ખેતી માટે માન્યતા પ્રાપ્ત છે(અદિતિ).