ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
  તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
બેયર વ્હિપ સુપર (ફેનોક્સપ્રોપ ઇથાઇલ 9 ઇસી) 500 મિલી
500 gm
બ્રાંડ: બેયર
₹1012₹1210
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: ફેનોક્સપ્રોપ-પી-એથિલ 9 ઇસી (9.3% ડબલ્યુ / ડબલ્યુ)
  • માત્રા: 375-800 મિલી / 200 લિટર પાણી
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ડાંગર, સોયાબીન: બાર્નયાર્ડ ઘાસ (એ) બંટ, સામો, આરોતારો ચોખલિયું. કુતરીયું. ; કપાસ: સામો, ચોખલિયું, ભૂમસી ; ડુંગળી: બંટ, ચોક્ડીયુ
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: રોગ અને જીવાત ની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: સોયાબીન, ડાંગર, કપાસ, અડદ, ડુંગળી
  • વિશેષ વર્ણન: આ એક ઉભરી નિંદામણ નાશક છે જેનો ઉપયોગ પોસ્ટ ઇમર્જન્સ તરીકે થાય છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
કૂપન
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો