AgroStar
બેયર
0 ખેડૂતો
બેયર બેલ્ટ એક્સપર્ટ ( ફ્લુબેન્ડિમાઇડ 19.92% + થિયાક્લોપ્રિડ 19.92 એસસી) 100 મિલી
₹780₹989

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ફ્લુબેન્ડિમાઇડ 19.92% + થાઈક્લોપ્રિડ 19.92% ડબલ્યુ / ડબલ્યુ એસસી (480 એસસી)
  • માત્રા: મરચી -8-100 મિલી /એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: મરચી: થ્રિપ્સ અને ફળની ઈયળ
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે
  • કયા પાકમાં વપરાય છે: મરચી ,ડાંગર
  • વધારાનું વર્ણન: તે મોટાભાગના ચાવવા અને કેટલાક ચુસિયા જીવાતો પર અસરકારક છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો