ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
  તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
બેયર ફોલીકુર (ટેબ્યુકોનાઝોલ 250 ઇસી) 500 મિલી
500 gm
બ્રાંડ: બેયર
₹1125₹1480
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: ટેબ્યુકોનાઝોલ 250 ઇસી (25.9% ડબલ્યુ / ડબલ્યુ)
  • માત્રા: 100-150 મિલી/એકર અથવા10-15 મિલી/પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ચોખા:સુકારો, શેથ બ્લાઇટ; મરચાં: ભૂકીછારો, ફળનો સડો; મગફળી: ટીક્કા અને ગેરુ; ડુંગળી: પર્પલ બ્લોચ; સોયાબીન: એન્થ્રાક્નોઝ
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: રોગ અને જીવાત ની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર, મરચાં, મગફળી, ડુંગળી, સોયાબીન
  • વિશેષ વર્ણન: બ્રોડ-સ્પેક્ટ્રમ દ્વારા ઘણાં પાક માં રોગ નું અસરકારક નિયંત્રણ કરી પાક ગુણવત્તા માં સુધારો કરે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો