AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બેયર
105 ખેડૂતો

બાયર ફેમ (ફ્લુબેન્ડિમાઇડ 480 એસસી) 50 મિલી

₹1139₹1410
( 19% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4
62
13
13
4
13

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
કપાસ, ડાંગર, મરચું,રીંગણ, ચણા, તુવેર,ટામેટા, અડદ , કોબી
રાસાયણિક તત્વ
ફ્લુબેન્ડિમાઇડ 39.35% એમ /એમ એસસી
પ્રમાણ
ડાંગર -20 મીલી / એકર; કપાસ, તુવેર , અડદ મરચાં, ટામેટા -40-50 એમએલ / એકર; કોબી-15-20 એમએલ / એકર, સોયાબીન -60 એમએલ / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ: જીંડવાની ઈયળ, ડાંગર : ગાભમારાની ઈયળ, પાન વાળનારી ઈયળ, મરચામાં ફળ ની ઈયળ , રીંગણ , ટામેટા, કોબીજમાં હીરાફૂદી ; અડદ ,તુવેર: શીંગ કોરી ખાનાર ઈયળ, સોયાબીન ડિફોલિએટર વગેરે!
સુસંગતતા
સ્ટીકર સાથે સુસંગત
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
તે પુખ્ત વયના મધમાખી માટે બિન-ઝેરી છે તેવી જ રીતે, તે પરોપજીવી, શિકારી જીવાત, તરીકે ફાયદાકારક જંતુઓ માટે જોખમ નથી.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise