બેયર પ્લાનોફિક્સ 100 મિલી
બ્રાંડ: બેયર
₹90₹130

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: આલ્ફા નેપ્થેલિક એસિટીક એસિડ 4.5 SL (4.5 % w/w)
  • માત્રા: 4.5 મિલી/પંપ અથવા 45 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ફૂલ, કળીઓ અને ફળો માટે કુદરતી છાંયડાને બચાવો.
  • સુસંગતતા: મોટા ભાગના રસાયણો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: 1 વાર
  • કયા પાકમાં વપરાય છે: ટામેટા,મરચી, કેરી, દ્રાક્ષ, અનાનસ, કપાસ
  • વિશેષ વર્ણન: ફળને મોટું કરે છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બેયર પ્લાનોફિક્સ 100 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો