બેયર ગૌચો (ઇમિડાક્લોપ્રિડ 600 એફએસ 48%) 100 મિલી
બ્રાંડ: બેયર
₹435₹520

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઇમિડાક્લોપ્રિડ 600 એફએસ (48% ડબલ્યુ / ડબલ્યુ)
  • માત્રા: 1-12 મિલી / 1 કિલો
  • વાપરવાની પદ્ધતિ: બીજ સાથે મિશ્રણ ( બીજ માવજત)
  • ઉપયોગીતા: સોયાબીન, કપાસ,ભીંડા, સૂર્યમુખી: મોલોમશી,સફેદ માખી,લીલા તડતડિયા,થ્રિપ્સ; જુવાર: થડ માખી; બાજરી: ઉધઈ અને થડ માખી
  • સુસંગતતા: એકલો જ છંટકાવ
  • વાપરવાની આવૃત્તિ: રોગ અને જીવાત ની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ભીંડા, સૂર્યમુખી, જુવાર, બાજરી, સોયાબીન
  • વિશેષ વર્ણન: તે પ્રારંભિક 30 થી 40 દિવસ સુધી પાક ને ચુસીયા જીવાત સામે પાકને રક્ષણ આપે છે, જેથી પ્રારંભિક છંટકાવ ની આવશ્યકતા નથી . મિત્ર જીવાત ની સંખ્યા વધારવામાં મદદ કરે છે. જીવાત નું લાંબા ગાળા સુધી નિયંત્રણ થતાં આર્થિકે રીતે ફાયદો થાય છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બેયર ગૌચો (ઇમિડાક્લોપ્રિડ 600 એફએસ 48%) 100 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો