તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
બેયર કોન્ફીડોર (ઇમિડાક્લોપ્રિડ 17.8% ડબલ્યુ / ડબલ્યુ) 250 મિલી
બ્રાંડ: બેયર
₹750₹980
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: ઇમિડાક્લોપ્રિડ 200 એસએલ (17.8% ડબલ્યુ / ડબલ્યુ)
  • માત્રા: 40 મિલી/ 200 લિટર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: મગફળી, ભીંડા, સૂર્યમુખી, મરચાં ,કપાસ: મોલો મશી, તડતડિયા, થ્રિપ્સ, સફેદ માખી: ડાંગર: ભૂખરા ચુસીયા, સફેદ પીઠ વાળા ચુસીયા, લીલા ચુસીયા, શેરડી: ઉધઈ, આંબા : તડતડિયા, લીંબુ વર્ગીય: પાન કોરિયું, સાયલા, દ્રાક્ષ: બીટલ: ટામેટા: સફેદ માખી
  • સુસંગતતા: સ્ટીકિંગ એજંટો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: કપાસ ડાંગર, મરચાં , શેરડી, આંબા, સૂર્યમુખી, ભીંડા, લીંબુ વર્ગીય, મગફળી, દ્રાક્ષ, ટામેટા
  • વિશેષ વર્ણન: ઇમિડાક્લોપ્રિડમાં પ્રવૃત્તિનો વ્યાપક સ્પેક્ટ્રમ છે, ખાસ કરીને ચુસીયા જીવાત, બીટલ ની વિવિધ પ્રજાતિઓ, માખીની કેટલીક પ્રજાતિઓ, પાંદડા ખાનારાઓ અને ઉધઈ વગેરે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
કૂપન
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો