બેયર ઓબેરોન (સ્પિરોમેસિફેન 240 એસસી 22.9% ડબ્લ્યુ/ડબ્લ્યુ) 500 મિલી
બ્રાંડ: બેયર
₹2150₹2890

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સ્પિરોમેસિફેન 240 એસસી ( 22.9% ડબ્લ્યુ/ડબ્લ્યુ)
  • માત્રા: 200 મિલી/ 200 લિટર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ભીંડા, ચા, સફરજન, રીંગણ: લાલ કથીરી, ટામેટાં, કપાસ: સફેદ માખી, કથીરી, મરચી : પીળી કથીરી
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: રીંગણ, સફરજન, મરચાં, ભીંડા, ટામેટા, કપાસ
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.