બેયર એડમીર (ઇમિડાક્લોપ્રિડ 70%) 150 ગ્રામ
બ્રાંડ: બેયર
₹1425₹1700

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઇમિડાક્લોપ્રિડ 70.00% ડબલ્યુજી
  • માત્રા: કપાસ, ડાંગર , ભીંડા, કાકડી-12-14 ગ્રામ/એકર, ટામેટા -20 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ, ભીંડા, ટામેટા, કાકડી:લીલી પોપટી, મોલો મચ્છી, થ્રીપ્સ; ડાંગર: કંટીના ચુસીયા, વ્હાઇટ બેક્ડ પ્લાન્ટ હોપર.
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે
  • કયા પાકમાં વપરાય છે: કપાસ ,ડાંગર ,ભીંડા ,કાકડી ,ટામેટા
  • વિશેષ વર્ણન: નાની માત્રામાં કામ કરે છે અને ઉત્તમ નિયંત્રણ અને મોટા ભાગના ચુસીયા જીવાત સામે લાંબા સમય સુધી રક્ષણ આપે છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બેયર એડમીર (ઇમિડાક્લોપ્રિડ 70%) 150 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો