બેયર એડમાયર (ઇમિડાક્લોપ્રિડ 70 %) 75 ગ્રામ
બ્રાંડ: બેયર
₹730₹860

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઇમિડાક્લોપ્રિડ 70 ડબલ્યુજી (70% ડબલ્યુ / ડબલ્યુ)
  • માત્રા: 15-20 ગ્રામ /200 લિટર
  • ઉપયોગીતા: કપાસ, ભીંડા, કાકડી: મોલો મશી , લીલા તડતડિયા, ડાંગર: ભૂખરા ચુસીયા , સફેદ પીઠ વાળા ચુસીયા
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ડાંગર, કાકડી, ભીંડા
  • વિશેષ વર્ણન: સામાન્ય ડોઝ પર કામ કરે છે અને મોટાભાગના ચૂસીયા જીવાતો સામે ઉત્તમ નિયંત્રણ અને લાંબી સુરક્ષા આપે
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બેયર એડમાયર (ઇમિડાક્લોપ્રિડ 70 %) 75 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો