બેમિરોન (ડાયફેન્થ્યુરોન 50% ડબલ્યુપી) 500 ગ્રામ
બ્રાંડ: ઇન્ડોફિલ
₹1050₹1225

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ડાયફેન્થ્યુરોન 50% ડબલ્યુપી
  • માત્રા: કપાસ, કોબી, મરચું, રીંગણ , તરબૂચ, ભીંડા , ટામેટા: એકર દીઠ 240 ગ્રામ; એલચી: એકર દીઠ 320 ગ્રામ; લીંબુ \2.0 ગ્રામ;લિટર દીઠ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: સફેદ માખી , મોલો મચ્છી , થ્રિપ્સ, લીલી પોપટી ; કોબીજ: હીરા ફૂદી ; મરચું: કથીરી ; રીંગણા: સફેદ માખી ; તડબૂચ: સફેદ માખી અને કથીરી; સફેદ માખી, કથીરી, લીલી પોપટી ; ટામેટા: સફેદ માખી , કથીરી.
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: કપાસમાં: 21 દિવસ; રીંગણમાં અને મરચીમાં : 3 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, કોબીજ, મરચી, રીંગણ, ઈલાઈચી, લીંબુ, તરબૂચ, ભીંડા, ટામેટા
  • વિશેષ વર્ણન: ચુસીયા જીવાત માટે લાંબા ગાળાની અસર
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બેમિરોન (ડાયફેન્થ્યુરોન 50% ડબલ્યુપી) 500 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો