AgroStar
બેનેવિયા (180 મિલી)
બ્રાંડ: એફએમસી
₹1750₹1999

Free Home Deliveryરેટિંગ્સ

4.3
54
13
7
2
7

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સિએન્ટ્રેનિલિપ્રોલે 10.26% ડબલ્યુ / ડબલ્યુ ઓડી
  • માત્રા: દ્રાક્ષ, દાડમ (થ્રિપ્સ, દાડમ બટરફ્લાય): 280 મિલી. એકર દીઠ; દાડમ (સફેદ માખી , મોલો ), ટમેટા, કાકડી: 360 મિલી એકર દીઠ; કોબી, મરચાં: એકર દીઠ 240 મિલી.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: દ્રાક્ષ: થ્રિપ્સ, ફ્લી બીટલ; દાડમ: થ્રિપ્સ, દાડમ : ફળની માખી, સફેદ માખી ,મોલો મશી ; કોબીજ: મોલો મશી , હીરાફૂદી, તમાકુ: પાન કોરી ખાનાર ઈયળ ; મરચાં: થ્રિપ્સ, ફળ કોરી ખાનાર ઈયળ, તમાકુમાં ઈયળ; ટામેટા: પાનકોરિયા, મોલો મશિ , થ્રિપ્સ, સફેદ માખી , ફળ કોરી ખાનાર ઈયળ.
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: દ્રાક્ષ,દાડમ, ટામેટા, ગેરકિન્સ, કોબીજ, મરચું.
  • વધારાનું વર્ણન: બેનેવિઆ જંતુનાશક એક વિશિષ્ટ ક્રોસ સ્પેક્ટ્રમ પ્રવૃત્તિ પ્રદાન કરે છે જે ચૂસીને અને ચાવવા વાળી જીવાતને નિયંત્રિત કરીને લગભગ એક શોટ સોલ્યુશન આપે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો