બીટી સ્પેશ્યિલ ૫૦૦ ગ્રામ
બ્રાંડ: પાવરગ્રો
₹449₹700

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બીટી સ્પેશ્યિલ કન્ટેન્ટ : બીટી સ્પેશ્યિલમાં કુદરતી ખનીજ કેલ્શિયમ 400 ગ્રામ, બાયોચાર: 15 ગ્રામ, પોટેશિયમ: 10 ગ્રામ, કૂદરતી ખનીજ મેગ્નેસિયમ:10 ગ્રામ, ગુણવતા સુધારક અને દ્રાવક 65 ગ્રામ.
  • માત્રા: 1-2 ગ્રામ / લિટર અથવા 25-30 ગ્રામ /પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: પાનના સારા વિકાસ અને જાડાઈ વધારે છે, અને જીંડવાનું કદ અને કપાસની ગુણવતા સુધારે છે.
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • વિશેષ વર્ણન: બીટી સ્પેશિયલ દવા કપાસના પાકમાં ભલામણ કરવામાં આવે છે. તેમાં કેટલાક ઘટકો હોય છે, જે મૂળ, થડ અને પાંદડાની વૃદ્ધિ માટે મદદરૂપ થાય છે અને જે કપાસના છોડને ઝડપથી વિકસે છે.
  • વર્ગીકરણ: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બીટી સ્પેશ્યિલ ૫૦૦ ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો