બીટીસ્પેશ્યિલ એડવાન્સ પાવડર ( 500 ગ્રામ)
બ્રાંડ: સુપર સેરો
₹465₹550

રેટિંગ્સ

3.8
5
3
2
0
2

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: 67% હ્યુમિક એસિડ; 10% ફુલવિક એસિડ; 15% દરિયાઈ સેવાળ ; 8% ફોસ્ફરસ
  • માત્રા: 25 ગ્રામ/ પંપ (15 લીટર) અથવા 250 ગ્રામ / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ફૂલ, બોલ અને પાન ખરતા ઘટાડે છે. તે પોષક તત્વો અપટેક અને સંગ્રહ ક્ષમતા વધારે છે.
  • સુસંગતતા: મોટાભાગના રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 5 વાર
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • વિશેષ વર્ણન: તે જીંડવાના કદમાં વધારો કરે છે અને કપાસની ગુણવત્તામાં સુધારો કરે છે. કપાસમાં લાલાશ પાડવાની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે.
સંબંધિત ઉત્પાદનો