બીએએસએફ ઇન્ટ્રેપીડ (ક્લોરફેનાપાયર 10% એસસી) 1 લિટર
બ્રાંડ: બી એ એસ એફ
₹2750₹3222

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ક્લોરફેનાપાયર 10% એસસી
  • માત્રા: 25-30 મિલી / પમ્પ અથવા 250-300 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કોબીજ: હીરાફૂદી ;મરચી: કથીરી
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: રોગની તીવ્રતા પર આધારીત
  • કયા પાકમાં વપરાય છે: કોબીજ, મરચા
  • વિશેષ વર્ણન: ઇન્ટ્રેપીડ એ એક ખૂબ જ અસરકારક જંતુનાશક કમ કથીરીનાશ છે. તે કથીરી અને હીરાફૂદી પર સૌથી અસરકારક છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બીએએસએફ ઇન્ટ્રેપીડ (ક્લોરફેનાપાયર 10% એસસી) 1 લિટર અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો