બાસ્ફોલીઅર કે 40 (500 ગ્રામ)
બ્રાંડ: કોમ્પો એક્સપર્ટ
₹465₹475

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પોટાશ - 40 %, મેગ્નેસિયમ ઓક્સાઇડ 2 %
  • માત્રા: છંટકાવ- 45 ગ્રામ/ 15 લીટર અથવા જમીનમાં ડ્રિપમાં 1 થી 5 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા જમીનમાં
  • ઉપયોગીતા: ફ્લેવર, ચમક, સ્વાદ, મીઠાશ અને ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરે છે.
  • સુસંગતતા: તે બાસ્ફોલિઅર કેલ્પ પ્રીમિયમ સાથે સુસંગત છે
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: ૨ થી ૩ વાર ૨૦ થી ૨૫ દિવસ ના અંતરે, પાકમાં વિકાસ અને વૃદ્ધિ અવસ્થાએ
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: ફળોનું કદ, રંગ અને વજન વધુ સારી રીતે વિકસિત થાય.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બાસ્ફોલીઅર કે 40 (500 ગ્રામ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો