AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એંકર
13 ખેડૂતો

બાસફોલિઅર કેલ્પ પ્રીમિયમ ( 1 લીટર )

₹1450
( -Infinity% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.2
8
3
0
1
1

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
કુલ નાઇટ્રોજન - 8% (ઓર્ગેનિક નાઇટ્રોજન 2- 6.85%, નાઇટ્રેટ નાઇટ્રોજન- 1.15%), પોટાશ- 4.3%, બોરોન- 3000 મિલિ/ કિગ્રા, કોપર - 1000 મિલિ/ કિગ્રા, ફેરસ - 3000 મિલિ/ કિગ્રા, મેન્ગેનીઝ- 6000 મિલિ/ કિગ્રા, ઝીંક- 6000 મિલિ/કિગ્રા મોલીબડીમ - 0.05 મિલિ/ કિગ્રા, એમિનો એસિડ - 10%, ગ્લાયસીન - 9.5%, અશ - 0.8%, વિટામિન્સ અને પ્રોટીનનાં નિશાન
પ્રમાણ
છંટકાવ માટે 40 મિલી/પંપ અથવા જમીનમાં 500 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા જમીનમાં
પરિણામકારકતા
તંદુરસ્ત પાકની માટે મૂળનો વિકાસ અને વૃદ્ધિમાં મદદ કરે છે.
સુસંગતતા
તે બાસ્ફોલિઅર CaBMag SL અને બાસ્ફોલિઅર K 40 WP સાથે સુસંગત છે
અસરકારકતાના દિવસો
4-12 દિવસ
પુનઃ વપરાશ
૩ થી 4 વાર ૨૦ થી ૨૫ દિવસ ના અંતરે, પાકમાં વિકાસ અને વૃદ્ધિ અવસ્થાએ
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
ફૂલ અને ફળોના સેટિંગમાં સુધારો કરો અને સારી ગુણવત્તા સાથે એકસરખા ફળના આકાર અને રંગમાં સહાય કરો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise