બાસફોલિઅર cabmag ( 1 લીટર)
બ્રાંડ: કોમ્પો એક્સપર્ટ
₹899₹1200

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: નાઇટ્રેટ નાઇટ્રોજન - 5%, કોપર ઓક્શીક્લોરાઇડ- 15%, મેગ્નેસિયમ ઓક્સાઇડ - 4% & બોરોન - 770 પીપીએમ,
  • માત્રા: 400 મિલી/એકર અથવા 40 મિલી/પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: વધુ સારી મૂળનો વૃદ્ધિ- વિકાસ અને તંદુરસ્ત વનસ્પતિક વૃદ્ધિ અને ફળોનું કદ વધારે.
  • સુસંગતતા: તે બાસ્ફોલિઅર કેલ્પ પ્રીમિયમ સાથે સુસંગત છે. અન્ય ખાતરો સાથે સુસંગત નથી
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: ૨ થી ૩ વાર ૨૦ થી ૨૫ દિવસ ના અંતરે, પાકમાં વિકાસ અને વૃદ્ધિ અવસ્થાએ
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: ફિઝિકલ ડિસઓર્ડરને ઘટાડે છે જેમ કે - ફળનો સડો (બોર), ફ્રૂટ ફાટવા અને રીસેટિંગ, બિટર પીટ અને ફળો અને શાકભાજીમાં ટુકડો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બાસફોલિઅર cabmag ( 1 લીટર) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો