AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોમ્પો એક્સપર્ટ
22 ખેડૂતો

બાસફોલિઅર કાલ્પ SL ( 500 મિલી )

₹750₹773
( 3% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4
12
3
2
5
0

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
કુલ નાઇટ્રોજન - 8% (ઓર્ગેનિક એનએચ 2-એન - 6.85%, નાઇટ્રેટ નાઈટોજન - 1.15%), ફોસ્ફરસ - 4.3%, બોરોન - 3000 મિલિ/ કિગ્રા, કોપર- 1000 મિલિ/ કિગ્રા, ફેરસ- 3000 મિલિ/ કિગ્રા, મેન્ગેનીઝ- 6000 મિલિ/કિગ્રા, ઝીંક- 6000 મિલિ/કિગ્રા, મોલીબડીયમ - 0.05 મિલિ/ કિગ્રા (ઇડીટીએ કોમ્પલેકસ તરીકે ચેલેટેડ ફ્રોમમાં ), એમિનોએસિડ - 10%, ગ્લાયસીન - 9.5%, એશ - 0.8%, વિટામિન્સ અને પ્રોટીનનાં નિશાન
પ્રમાણ
40મિલી/પંપ છંટકાવ માટે અથવા પિયત સાથે 500 મિલી /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા પિયત સાથે
પરિણામકારકતા
તંદુરસ્ત છોડ માટે જોરદાર મૂળના વિકાસ અને વૃદ્ધિ માટે મદદ કરે છે.
સુસંગતતા
તે બાસફોલિઅર કૅલ્શિયમ, બોરોન, મેગ્નેસિયમ અને બાસફોલિઅર પોટાશ ૪૦ WP સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
4-12 દિવસ
પુનઃ વપરાશ
પાક વૃદ્ધિના તબક્કે 3 - 4 વખત
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
ફૂલ અને ફળોના વિકાસમાં સુધારો કરે છે અને સારી ગુણવત્તા સાથે એકસરખા ફળના કદ અને રંગમાં મદદ કરે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise