AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ક્રિસ્ટલ
222 ખેડૂતો

બાવીસ્ટિન (કાર્બેન્ડાઝિમ 50% ડબલ્યુપી) 100 ગ્રામ

₹169₹200
( 16% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.4
153
32
22
6
8

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
કાર્બેન્ડાઝિમ 50% ડબલ્યુપી
માત્રા
બીજ માવજત : ડાંગર, ઘઉં, જવ, જ્યુટ, મરચાં: 2 ગ્રામ/ કિલો બીજ. સ્પ્રે: ડાંગર, મગ (પાનનાં ટપકાં અને વેબ સુકારો ) 100-200 ગ્રામ/એકર, કપાસ, વટાણા: 100 ગ્રામ/એકર; મગફળી, તમાકુ: 90 ગ્રામ / એકર; બીટ: 80 ગ્રામ/એકર; ગુવાર : 140 ગ્રામ / એકર; વેલા વાળા શાકભાજી , રીંગણ , દ્રાક્ષ, ચોળી ,વટાણા: 120 ગ્રામ / એકર; સફરજન: 2.5 ગ્રામ / ; અખરોટ: 3 ગ્રામ / ; કસાવા , ગુલાબ , બોર : 1 ગ્રામ / ; મગ: ભૂકી છારો 200 ગ્રામ/એકર.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ ,બીજ માવજત
ઉપયોગીતા
ડાંગર:કરમોડી, પછતારો કોહવારો, ઘઉં: ઢીલો અંગારિયો જવ: ; અંગારિયો, કપાસ: પાનના ટપકા; જ્યુટ: ધરુંનો કોહવારો મગફળી: ટિક્કાનો રોગ, બીટ: પાનના ટપકા, બીટ: ભૂકી છારો વટાણા: ભૂકી છારો, ગુવાર: ભૂકી છારો, વેલા વાળા શાકભાજી: ભૂકી છારો, કુકુરબિટ્સ : એન્થરાકનોઝ; રીંગણ: પાનના ટપકા, ફળનો સડો; સફરજન: સ્કેબ; દ્રાક્ષ: એન્થરાકનોઝ, ગુલાબ: ભૂકી છારો, બોર : ભૂકી છારો, મરચાં: ,ધરુંનો કોહવારો, મગ: ભૂકી છારો, પાનના ટપકા અને બ્લાઇટ, ચોળી: પાનના ટપકા, થડનો સડો, એન્થ્રેક્નોઝ, ભૂકી છરો, તમાકુ: ફ્રોગ આઇ સ્પોટ, એન્થ્રેકોનોઝ
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે
કયા પાકમાં વપરાય છે
ડાંગર, ઘઉં, જવ, કસાવા કપાસ, જૂટ, મગફળી, બીટ વટાણા, કઠોળ, વેલા વાળા શાકભાજી , રીંગણ , સફરજન દ્રાક્ષ, અખરોટ, ગુલાબ, બોર
વધારાનું વર્ણન
મૂળમાં કોહવારો અને સુકારા માટે જમીનમાં ડ્રેનચિંગ તરીકે લાગુ થવી જોઈએ
ખાસ ટિપ્પણી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise