બાયો કોમ્બી (1 કિગ્રા)
બ્રાંડ: આર્ષ જૈવિક
₹379₹395

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: નાઇટ્રોજન જોડતા બેક્ટેરિયા,પોટેશિયમ તૈયાર કરતા બેક્ટેરિયા,સલ્ફર બેકટેરિયા,કોલ,આયર્ન,ઝીંક સિલિકોન અને બીજા સૂક્ષ્મજીવો
  • માત્રા: 1 કિગ્રા પ્રતિ એકર ટપક પધ્ધતિ દ્વારા
  • વાપરવાની પદ્ધતિ: ભીંજવવું, સેન્દ્રીય ખાતર સાથે પાથરવું
  • ઉપયોગીતા: તે ઉપયોગી સુરક્ષા સાથેનું છોડનું પોષણ છે.
  • સુસંગતતા: કોઈપણ રસાયણિક જંતુનાશક અને ખાતર સાથે મિક્સ કરવું નહિ
  • કયા પાકમાં વપરાય છે: બધા પાક
  • વિશેષ વર્ણન: છોડના વિકાસ અને સુરક્ષા માટે ઉપયોગી બેક્ટેરિયા અને ફૂગ
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન બાયો કોમ્બી (1 કિગ્રા) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો