બાયો કોમ્બી (1 કિગ્રા)
બ્રાંડ: આર્ષ જૈવિક
₹379₹395

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા, પોટેશિયમ બેક્ટેરિયા, સલ્ફર બેક્ટેરિયા, કેલ્શિયમ, આયર્ન, ઝિંક સિલિકોન અને સૂક્ષ્મજીવાણુઓ!
  • માત્રા: 1 કિગ્રા/ એકર ડ્રિપમાં
  • વાપરવાની પદ્ધતિ: જૈવિક ખાતર સાથે પુંખીને, ડ્રેનચિંગ
  • ઉપયોગીતા: તે પોષક તત્ત્વોનું શોષણ વધારવામાં મદદ કરે છે. તે છોડના રક્ષણમાં પણ ઉપયોગી છે
  • સુસંગતતા: કોઈપણ રાસાયણિક જંતુનાશક અને ખાતરને મિક્સ કરવું નહિ
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: છોડના વિકાસ અને રક્ષણ માટે ઉપયોગી બેક્ટેરિયા અને ફૂગ. અકાર્બનિક ખાતરોનો ઉપયોગ ઓછો કરો.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો